જરૂરી પુરાવા
પતિના મરણનો દાખલો
આધારકાર્ડ
રેશનકાર્ડની નકલ
આવક અંગેનો દાખલો
વિધવા હોવા અંગેનો દાખલો
પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
અરજદારની ઉંમર અંગેના પુરાવા
પાસપોર્ટ સાઇઝના બે ફોટા
બેંક અથવા પોસ્ટ પાસબુક
યોજના ના લાભ
વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.
વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.
અરજી કરવાનું સ્થળ
ફોર્મ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી બિનઅનામત પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો.
ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.