જરૂરી પુરાવા : -
લાઈટબીલ / વેરાબીલ / ભાડાકરાર
રેશન કાર્ડ
સ્કુલ LC ( પિતા નું LC ૧૯૭૮ પેલા નું + વિદ્યાર્થી નું )
અરજદાર નું આધાર કાર્ડ + પિતા નું આધાર કાર્ડ
પાસપોર્ટ ફોટો ( વિદ્યાર્થી + પિતા )
અરજી કરવાનું સ્થળ
ફોર્મ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી બિનઅનામત પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો.
ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.