યોજનાનો હેતુ
આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા માંગતા હોય, તેવી જ રીતે, તબીબી લાભો મેળવવા, લોન પર રાહત વ્યાજ, વિવિધ સરકારી સુવિધાઓ માટે પાત્ર બનવા માટે, તમારે આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. જે માટે EWS નો દાખલો કઢાવવો જરૂરી છે.
પાત્રતાના ધોરણો
આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગના તમામ લોકો EWS નો દાખલો કઢાવી શકે છે.
જરૂરી પુરાવા
વિધાર્થીનો ૧ કોટો
વિધાર્થીનો આધાર કાર્ડ
વિધાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (અસલ)
વિધાર્થીના પિતાનો આધારકાર્ડ
અરજઘરના પિતાનું એલ.સી.(અસલ)
લાઈટબીલવેરાબિલ
રેશનકાર્ડ
આવકનો દાખલો (મામલતદાર નો)
અરજદારના પિતાનું સોગંધનામું
બિન અનામતનો દાખલો
છેલ્લા 3 વર્ષનું આઈ.ટી રીટર્ન્સ (દરેક પુરાવા જ્યાં નકલ ની જરૂર છે તે ને નોટરી ના સિક્કા મરાવવા)
અરજી કરવાનું સ્થળ
ફોર્મ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી EWSના દાખલા માટે અરજી કરી શકો છો.
ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.