જરૂરી પુરાવા : -
1) વર- કન્યાનો જન્મ દાખલો અથવા શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
2) વર-કન્યાના આધાર કાર્ડ
3) વર-કન્યાના પિતાના આધાર કાર્ડ
4) ૨-સાક્ષી ના આધાર કાર્ડ
5) બ્રાહ્મણ નું ઓળખ પત્ર
6) લગ્ન કંકોત્રી
7) લગ્ન નો ફોટો ( વર- કન્યા સાથે હોય તેવો )
8) પાસપોર્ટ સાઈઝ ફોટા (૪-૪)