પાત્રતાના ધોરણો
અરજદાર ગુજરાત રાજ્ય નો કાયમી નિવાસી હોવો જોઈએ.
અરજદારની કૌટુંબિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ.
જરૂરી પુરાવા
અરજદારનું આધાર કાર્ડ
અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
અરજદારનો જાતિનો દાખલો
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
અરજદારના પિતાનું આધાર કાર્ડ
અરજદારના પિતાનો ફોટો
અરજદારના પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
આવકનો દાખલો
લાઈટબીલ / વેરા બિલ
જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર
રેશનકાર્ડ
સોગંદનામું
અરજી કરવાનું સ્થળ
ફોર્મ અને પુરાવાઓ લઇ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી નોન-ક્રિમી લેયર સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો.
ફોર્મ મેળવવા માટે અહી ક્લિક કરો.